Rajkumar jat ના હ’ત્યાંકાંડના રાજસ્થાનના ભીલવાડામાં લોકોએ કલેક્ટરને CBI તાપસની માંગ કરી | Jayrajsinh

Rajkumar jat: ગોંડલથી લાપતા થયેલા અને અકસ્માતમાં મૃત્યુ પામેલા જાટ યુવક રાજકુમારના કેસને લઈને ગુજરાતના અગ્રણી મીડિયાએ આસપાસના સ્થળોએથી પુરાવા એકત્ર કર્યા હતા.અકસ્માત સ્થળે બે એસયુવી અને એક બાઈક જાણે એમ્બ્યુલન્સ આવવાની રાહ જોતા હોય છે.આ દરમિયાન રોડની બંન્ને તરફથી ઊભા રહીને કેટલીક વસ્તુ બ્રિજની નીચે ફેંકે છેબ્રિજની નીચે ફેંકે છે, ત્યારબાદ બધા ત્યાથી રવાના થાય છે.

Scroll to Top