Ribda ના Amit Khunt ના પરિવારને ન્યાય અપાવવા પાટીદાર યુવકો થયા એકઠા

Amit Khunt
Ribda ના Amit Khunt ના પરિવારને ન્યાય અપાવવા પાટીદાર યુવકો થયા એકઠા

 

થોડા સમય પહેલા Ribdaના અમિત ખૂંટ નામના વ્યક્તિએ આત્મહત્યા કરી હતી. અમિત ખૂંટે જયારે આત્મહત્યા કરી એ પહેલા તેના પર દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો.આ આરોપના 2 દિવસ બાદ અમિત ખૂંટે આત્મહત્યા કરી અને સુસાઇડ નોટ મારફતે કહ્યું હતું કે મારા પર દુષ્કર્મના જે આરોપો લાગ્યા છે  તે અનિરુદ્ધ સિંહ અને રાજદીપ સિંહ સાથેની વ્યક્તિગત દુશ્મનીથી હની ટ્રેપ મારફતે મને ફસાવવાનું કાવતરું હતું  અને મને સગીરાએ ખોટી રીતે ફસાવ્યો છે. ત્યારબાદ હવે પાટીદાર સમાજ અમિત ખૂંટના સમર્થનમાં એકઠા થયા  અને માંગ કરી છે કે જે પણ આ કેસ માં ગુનેગાર હોય એની પોલીસ કડક કાર્યવાહી કરે અને સજા આપે.

 

આ પણ વાંચો- Dahod: મનરેગા કૌભાંડ મંત્રી Bachu Khabad ના પુત્રો સાથે DDO અને એકાઉન્ટન્ટની પણ ધડપકડ

Scroll to Top