Patidar Samaj ની બેઠક બાદ Varun Patel એ ન્યૂઝરૂમ ગુજરાત સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ખરેખર મારા માટે અને બધાના માટે બહ બહુ આનંદનો પ્રસંગ છે. એક હરખના આંસુ આવવાના જ બાકી છે. એટલી ખુશી તમે બધાયના ચહેરા ઉપર જોઈ હશે અને એમાં ખૂબ બધા બહુ પરિપક્વ અને અનુભવી થઈને આવ્યા છે. જ્યારે બધાની વાતો સાંભળી તો બધા ખૂબ અપગ્રેડ થયા છે. પરિપક્વ થયા છે અને કઈ રીતે સમાજનો વિકાસ સમાજનો ઉત્થાન અને સમાજના મુદ્દાની વાત કઈ રીતે સરકાર સુધી પહોંચાડવી કઈ રીતે એનું સોલ્યુશન લાવવું એ દિશામાં ખૂબ ગંભીરતાપૂર્વક ખૂબ ડીટેલમાં ચાલી હતી.
આ પણ વાંચો – Weather Tracker: સૌરાષ્ટ્ર અને દક્ષિણ માટે આગામી દિવસો અતિભારે!