Patidar Samaj: સરદારધામમાં વિદ્યાર્થીઓ સાથે આવું થાય છે?

Patidar Samaj

અમદાવાદની અંદર Patidar Samaj ની અનેક એવી સંસ્થાઓ છે કે જે Patidar Samaj ના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે એમના એ ભવિષ્ય માટે સંસ્થાઓ બનેલી છે. પરંતુ આ સંસ્થાઓમાંની એક સંસ્થા એટલે સરદારધામ કે જે ગુજરાતની અંદર ખૂબ મોટું નામ એ સરદારધામનું છે. અને સરદારધામના એ દરેક કાર્યક્રમ કે જેમાં પાટીદાર સમાજના યુવાનોને ન માત્ર અભ્યાસ પરંતુ બિઝનેસ એક્સપોના માધ્યમથી એ સમાજની અંદર આગળ લાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ આમાની એક સંસ્થા કે જે સરદારધામ છે એ જ સરદારધામને લઈને સોશિયલ મીડિયામાં એક ફરિયાદનો પત્ર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો – Gang Rape: આખરે અમદાવાદથી મળી આવ્યો આરોપી

Sardardham જેવી પ્રતિષ્ઠિત સંસ્થા તરફથી જો આ પ્રકારની ફરિયાદો આવે છે, તો એ સંચાલકો માટે જાગ્રત થવાનું સત્તારૂપ સંકેત છે. વિદ્યાર્થીઓની ભલાઈ અને આરોગ્ય જ અભ્યાસની પાયો છે. આ બાબતમાં તાત્કાલિક કાર્યવાહી અને સુધારાની જરૂર છે.

Scroll to Top