ગુજરાતની અંદર ફરી એક વખત Patidar Samaj ના યુવા આગેવાનો કે જે પાટીદાર અનામત આંદોલન સમિતિ વખતે એક સાથે રહીને લડાઈ લડતા હતા. એ તમામ આગેવાનો ફરી એકવાર એક સાથે જોવા મળનાર છે. આવતી કાલે એટલે કે 28 તારીખે Gandhinagar ખાતે એક મોટી બેઠક મળવાની છે.
સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજના દેખીતા પ્રાણપ્રશ્નો ને લઈને આગામી તારીખ ૨૮/૦૬/૨૪ ને શનિવાર ના રોજ ગાંધીનગર મુકામે પાટીદાર આંદોલન થી જોડાયેલા મુખ્ય આંદોલનકારીઓ અને લડાયક સામાજિક આગેવાનોની એક ચિંતન શિબિર નું આયોજન કરવામાં આવેલ છે. જય સરદાર જય માં ઉમાઁખોડલ
આ પણ વાંચો – Patidar Samaj: ગુજરાતના રાજકારણમાં નવાજૂનીનાં એંધાણ