Anandiben Patel: 2015 શરૂ થયેલ પાટીદાર આંદોલન માં હું ગુજરાત નો સંગઠન પ્રભારી હતો અને મુખ્ય ચહેરા માંથી એક ચહેરો હતો.સમાજ ના હિત માટે અમો આંદોલન માં કાઈ પણ ચલાવી લેતા નહોતા તેથી અમારા કારણે ગુજરાતના સક્ષમ તાકાતવાળા બુધ્ધિશાળી નિર્દોષ મહિલા મુખ્ય મંત્રી મતિ આનંદીબેન પટેલને ખુરશી ઉપર થી ઉતર્યા. બોટાદ નગર પાલિકા બોટાદ ની પ્રજાના હિત માટે નગરપાલિકાના નિર્દોષ મહિલા પ્રમુખ રાજેશ્વરી બેન વોરાને ખુરશી ઉપરથી ઉતારી સૌરભભાઇ પટેલ ની રાજનીતિ પૂરી કરી તેનું અમને પાપ લાગ્યું જેના કારણે આજે હું પ્રયાગરાજ સંગમ માં ડૂબકી મારી મારા પાપ નો પ્રશ્યતાપ કર્યો છે.પ્રતિજ્ઞા લઈ રાજકારણ નો ત્યાગ કર્યો તેમજ હવે પછી પ્લાસ્ટિક હટાવો સજીવ બચાવો આર્યુવેદ અને ઓર્ગેનિક લોકો જીવન માં ઉતારે તેવો પ્રચાર કરીશ.
પાટીદાર નેતાનો મોટો ખુલાસો આંદોલન Anandiben Patel ની સરકાર ઉથલાવવા પાટીદાર આંદોલન થયું હતું ?
