Patidar: ચિંતન શિબિરમાં મોટી બબાલ, નવી બેઠકની કરી જાહેરાત

Patidar

ગાંધીનગરમાં મળેલી બેઠક બાદ PAAS કન્વીનર જયેશ પટેલને બેઠકથી દૂર રખાતા નવી જાહેરાત કરવામાં છે. Patidar ના મુખ્ય કન્વીનરોની નવી બેઠક મળશે. ઘણા મુખ્ય કન્વીનરોને આમંત્રણ ન હોવાનું જયેશ પટેલે કહ્યું છે. હાર્દિક પટેલ આંદોલનનો મુખ્ય ચહેરો હતો તેવું પણ જયેશ પટેલનું કહેવું છે. બેઠકમાં Hardik Patel આંદોલનનો ચહેરો હોવા છતાં પણ આયોજનથી દૂર રખાયા હતા. આ આયોજનથી અજાણ રાખવામાં આવ્યા હતા. Patidar Samaj એ હવે નવી બેઠકનું પાટીદાર કન્વીનર જયેશ પટેલે આહ્વાન કર્યું છે. આવનારા સમયમાં નવી બેઠક બોલાવીશું તેવું આહ્વાન કરવામાં આવ્યું છે.


 આ પણ જુઓ – પાટીદાર સમાજની બેઠક અને બબાલ પર Hardik Patel એ મૌન તોડી કર્યું મોટું નિવેદન

આ પણ વાંચો – Varun અને Jayesh Patel આવ્યા સામસામે, Jagdish Maheta નું સાંભળો તર્ક

ઘણા મુખ્ય કન્વીનરોને આમંત્રણ ન આપવામાં આવવાની વાત જયેશ પટેલે કરી છે. Patidar અનામત આંદોલનના ઘણા બધા લોકોની બેઠક મળી હતી. જેમાં વરુણ પટેલ, દિનેશ વાંભણીયા, ગીતા પટેલ, લલિત વસોયા, લલિત કગથરા, મનોજ પનારા, અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા સહિતના અનેક આગેવાનો, અનેક નેતાઓ આ બેઠકમાં અંદર ઉપસ્થિત હતા.

Scroll to Top