Jalaram Bapa વિષે બફાટ કરનાર Swaminarayan સંપ્રદાયના સાધુ પર Parimal Nathwani થયા લાલઘૂમ | Virpur

Jalaram Bapa: જલારામ બાપા વિષે બફાટ કરનાર Swaminarayan સંપ્રદાયના સાધુ પર Parimal Nathwani પણ લાલઘૂમ થયા છે. તેમણે ફેસબુક પર પોસ્ટ કરતા લખ્યું. સંત શિરોમણી શ્રી જલારામ બાપાને માત્ર લોહાણા સમાજ જ નહી પરંતુ સમગ્ર હિન્દુ સમાજ ભગવાન સ્વરૂપ માને છે. તેમનું અપમાન કરવાનો કોઈને અધિકાર નથી. પોતાના સંપ્રદાય કે ઈ વ્યક્તિને ઊંચા દેખાડવા માટે સમાજને ભ્રમિત કરે તેવા નિવેદનો કરીને જલારામ બાપાને નીચા દેખાડવાનો પ્રયાસ નિંદનીય છે.

Scroll to Top