Paresh Dhanani: ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની બે બેઠકોની પેટાચૂંટણી માટે તમામ રાજકીય પાર્ટીએ કમર કસી લીધી છે. ચૂંટણી પંચ દ્વારા રાજ્યની બે વિધાનસભા બેઠક કડી અને Visavadar માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. બંને બેઠકો પર 19 જૂન, 2025ના દિવસે મતદાન કરવામાં આવશે. 23 જૂને મતગણતરી થશે.
આ પણ વાંચો – Gopal Italia: વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી પર સૌથી મોટું નિવેદન
આ પણ વાંચો – Visavadar: ભુપત ભાયાણી બાદ રિબડીયાનો મોટો દાવો
આ દરમિયાન Congress ના નેતા Paresh Dhanani નો પ્રચંડ પ્રચાર કરતો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં પરેશ ધાનાણીએ Aam Aadmi Party ને આડેહાથ લીધા છે. શું કહ્યું તેમણે સાંભળો અહીં,