Visavadar માં પેટા ચૂંટણીનો માહોલ એટલો ગરમ થઈ ગયો છે કે હવે નેતાઓ મેદાનમાં ઉતરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના નેતા Paresh Dhanani એ એક સભા નિવેદન આપ્યું છે કે આ પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવાર તો Gopal Italia છે. આ Kirit Patel તો ડમી ઉમેદવાર છે. આ ભાજપવાળા ખભે બેહાડીને ગોપાલ ઇટાલિયાને જીતાડશે. ગરીબ, ગામડા અને ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટીને ઓળખી ગયા છે. તમારો એક મત ગાંધીનગરમાં દિલ્હીમાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળશે.
આ પણ વાંચો – CR Paatil: નેતાઓને કહ્યું, “ગમે તે કરો આ વખતે તો…”