Palladium Mall: અમદાવાદમાં પેલેડિયમ મોલની અંદર ethos ડિલર નામની કંપની વિવાદમાં આવી છે. આ કંપનીમાં ઘડિયાળો ખરીદતા પહેલા ગ્રાહકો સાવધાન થઈ જજો. કારણ કે, આ કંપની તેના ગ્રાહકોને મોઘી દાડ 35 લાખની ઘડિયાળ ક્ષતિગ્રસ્ત આપતા વિવાદ સર્જાયો છે. એક શખ્સે પેલેડિયમ મોલમાં આવેલી ethos ડિલીર કંપની માંથી 35 લાખની ઘડિયાળી ખરીદી હતી. આ ઘડિયાળમાં અનેક પ્રકારની ક્ષતિ જોવા મળી હતી. આ ક્ષતિ નિકળયા બાદ ગ્રાહકો Ethos ડિલર કંપનીના મેનેજરે ઉગ્ર બોલાસાલ કરી હતી.જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું.પેલેડિયમ મોલમાં આવેલી Ethos કંપનીએ એક વ્યકિત માટે મૂંબઈથી ડિલીવરી કરી હતી. આ ઘડિયાળ લેવા હું ખદ સ્ટોર પર આવ્યો હતો.આ સ્ટોર વાળા સ્કેન્ડ હેન્ડ ઘડિયાળ આપી હતી.
Palladium Mall | Ethos Company માંથી Omega Watches ની 35 લાખની ઘડિયાળ ખરીદી અને જુઓ શું ખેલ થઈ ગયો
