PT Jadeja ની ધડપકડ બાદ રાજકોટમાં ક્ષત્રિય સમાજના આગેવાનો એકઠા થયા હતા. જ્યારે બીજી તરફ ગોંડલ અંગે નિવેદન આપતા Padminiba Vala ને કોઈએ ફોન કર્યો. હવે આ મુદ્દે જ્યારે ન્યૂઝરૂમ ગુજરાતે Padminiba Vala સાથે વાતચીત કરી ત્યારે શું કહ્યું તેઓ સાંભળો નીચે આપેલા વીડિયોમાં.
Padminiba Vala: ગોંડલથી મળી રહી છે ધમકી?
