ભારતીય સેનાએ Operation Sindoor સંબંધિત વધુ એક નવો વીડિયો બહાર પાડ્યો. આમાં સેનાએ બતાવ્યું કે તેણે પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલા ડ્રોનને કેવી રીતે તોડી પાડ્યું. વીડિયો પોસ્ટ કરતી વખતે, Western Command એ લખ્યું, અમે આકાશને જમીનથી સુરક્ષિત કર્યું.
#StrongAndCapable#OpSindoor#LayeredDefence
” From the ground, we protected the Skys”#JusticeServed@adgpi@prodefencechan1 pic.twitter.com/oiZuVKpBem
— Western Command – Indian Army (@westerncomd_IA) May 19, 2025
Operation Sindoor: Indian Army એ વધુ વીડિયો સોશિયલ મીડિયા X પર પોસ્ટ કર્યું. ભારતીય સેનાએ કહ્યું કે પાકિસ્તાને Amritsar ના Golden Temple ને નિશાન બનાવીને મિસાઇલ છોડી હતી. જેને Indian Air Force દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યું હતું. સેનાના જવાનોએ પંજાબમાં તોડી પાડવામાં આવેલા પાકિસ્તાની ડ્રોન અને મિસાઇલોનો કાટમાળ પણ બતાવ્યો.
#OpSindoor
“They don’t just Command; they inspire from the Frontlines.”Lt Gen #ManojKumarKatiyar, PVSM, AVSM #ArmyCommander visited and interacted with troops along the frontline.#JusticeServed@adgpi@SpokespersonMoD @DefenceMinIndia https://t.co/pPDqtPfbdi
— prodefencechandigarh (@prodefencechan1) May 18, 2025
જમ્મુ-કાશ્મીરના શોપિયાના ડીકે પોરા વિસ્તારમાં એક સંયુક્ત કાર્યવાહીમાં, સેના અને CRPF એ આતંકવાદીઓને મદદ કરી રહેલા બે સહયોગીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી બે પિસ્તોલ, ચાર ગ્રેનેડ અને 43 કારતૂસ મળી આવ્યા હતા.