Online Gaming: એપ પર સરકારે કેમ લગાવ્યો પ્રતિબંધ?

Online Gaming

ભારતમાં Online Gaming ઉદ્યોગ માટે કડક નિયમો લાવતું મહત્વપૂર્ણ ‘ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને રેગ્યુલેશન બિલ, 2025’ હવે બંને ગૃહોમાંથી પાસ થઈ ચૂક્યું છે. ગઈકાલે લોકસભામાં આ બિલ મંજૂર કરવામાં આવ્યું હતું, જ્યારે આજે રાજ્યસભામાં ભારે હોબાળા વચ્ચે તેને મંજૂરી આપવામાં આવી.

બિલનું મુખ્ય ઉદ્દેશ્ય

સરકારના જણાવ્યા મુજબ, આ બિલનો હેતુ Online Gaming ક્ષેત્રને નિયમિત બનાવવાનો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવાનો છે. ખાસ કરીને યુવાનોમાં વધી રહેલા નશાની લત અને આર્થિક નુકસાન જેવા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને બિલ લાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો – Surat: નવરાત્રી પહેલા આયોજકોને VHP અને બજરંગદળની ચીમકી

Scroll to Top