Gir Somanath: ગીર સોમનનાથમાં રોયલ રાજા પર હુમલા બાદ સોશિયલ મીડિયા ઈન્ફયુલેસર પર અનેક પ્રકારના સવાલો થઈ રહ્યા છે. આ ઈન્ફયુલેસર વ્યુવર સીપ વધારવા માટે કોઈપણ હદ વટાવી રહ્યા છે. આ લોકો સોશ્યલ મીડિયા પર મન ફાવે તેવું કન્ટેટનો ઉપયોગ કરે છે. આ લોકો ખુબ જ ખરાબ કન્ટેટના કારણે નાની ઉમંરના બાળકો પર ખાસ અસર જોવા મળી રહી છે. આ ઈન્ફયુલેસર ક્યારે કન્ટેટ પર રોક લગાવશે તેતો હવો જોવાનું રહ્યું. આ તમામ પ્રકારના સવાલ હાલના સમયમાં ઉભા થઈ રહ્યા છે.