- ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર
- Kanti vs Gopal ની લડાઈમાં હવે નરેશ પટેલની એન્ટ્રી
- Gopal Italia અને Kanti Amrutiya ની ચેલેન્જમાં નરેશ પટેલની એન્ટ્રી
- ચૂંટાયેલા વ્યક્તિએ 5 વર્ષ જનતાનું કામ કરવું: નરેશ પટેલ
- અમૃતિયા અને ઇટાલિયાની શાબ્દિક લડાઈમાં ખોડલધામ મધ્યસ્થી થાય તેવા સંકેત
ગુજરાતના રાજકારણના ફરી એકવાર સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મોરબીની અંદર મામલો મેદાને છે. Kanti vs Gopal ની લડાઈમાં હવે નરેશ પટેલની એન્ટ્રી થઈ ચૂકી છે. મોરબીની લડાઈમાં નરેશ પટેલની એન્ટ્રી ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયાની ચેલેન્જમાં નરેશ પટેલની એન્ટ્રી થઈ ચૂકી છે. ખોડલધામ સુપ્રીમો નરેશ પટેલનું સૌથી મોટું નિવેદન આ બંનેને લઈને સામે આવ્યું છે. ખોડલધામના સુપ્રીમોનું નિવેદન બંનેને સમજાવા અંગે નરેશ પટેલે નિવેદન આપ્યું છે.