Junagdh: જૂનાગઢમાં આજથી 22થી 26 ફેબ્રુઆરી સુધી પાંચ દિવસ સુધી મહા શિવરાત્રિનો મેળો જૂનાગઢમાં ચાલશે. આ મેળઆમાં લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય ત્યારે ભવનાથ આવતા ભાવિકોને કોઈ પણ પ્રકારની મૂશ્કેલી ન પડે તે માટે જૂનાગઢ પ્રશાસને ખાસ તૈયારી કરી છે.આ શિવરાત્રી દરમિયાન ભવનાથની તળેટીમાં 5 દિવસીય મહા શિવરાત્રીનો મેળો યોજાશે.શિવરાત્રીના દિવસે મધ્યરાત્રીએ નાગા સાધુઓ મૃગીકૂંડમાં સ્નાન કરવાની ખાસ પરંપરા છે.આ બધાની વચ્ચે નરેન્દ્ર સોલંકીએ Vijay Bhagatને લઈ મોટું નિવેદન આપ્યું છે. આ નિવેદન જાણવા જોવો વીડોયો.
Junagdh માં મહાશિવરાત્રી વચ્ચે Narendra Solanki એ Vijay Bhagat ને લઈ આપ્યું નિવેદન | Sattadhar
