Vichiya ખાતે કોળી-ઠાકોર સમાજના સંમેલનમાં સાંસદ GeniBen Thakor પહોંચ્યા | Ghanshyam Rajpara

Vichiya ખાતે કોળી-ઠાકોર સમાજના સંમેલનમાં ગેની બેન ઠાકોર પહોંચ્યા હતા. મહાસંમેલનમાં પહોંચ્યા બાદ તેમણે કહ્યું ખોટા કેસો કર્યાએ કેસ 92 થી વધારે યુવાનો ઉપર ખોટી રીતે એફઆઇઆર કરી રાજપરાનો એમને જે એમની માંગણી મુજબએ પરિવારને ન્યાય મળે. આ બે ત્રણ બાબતો લઈને સૌ આગેવાનો વાત કરવાના છે. ત્યારે એમનો મર્ડર કોઈ નાનો નથી. કોઈ મોટોએ પરિવારને ન્યાય મળે સમાજનો દીકરો સૌ સમાજનો મર્ડર કર્યા પછી પણ જે આરોપીને પકડવાનો હોય એ પકડ્યો એ વાત બરોબર છે. પોલીસ તંત્રની પણ અનેક સમાજોના કેસ પાછા ખેંચાણા જેના ખેંચાણા એની સામે અમને વાંધો નથી પણ કોળી સમાજના યુવાનો ઉપર જે ખોટી રીતે ફરિયાદ દાખલ કરીને એમને હેરાન કરે છે.

Scroll to Top