Morbi : ધારાસભ્ય Kanti Amrutiya નો બાટલો ફાટ્યો અને અધિકરીઓને કહી દીધું “રાજીનામાં આપી દ્યો હાલો”

Morbi : મોરબી જિલ્લામાં નર્મદાની ત્રણ કેનાલમાં રિપેરિંગ કામ માટે માર્ચથી પાણી બંધ કરવામાં આવ્યું હતું. આ કેનાલોમાં માળિયા, ધ્રાંગધ્રા અને મોરબી બ્રાન્ચ કેનાલનો સમાવેશ થાય છે. મોરબી જિલ્લામાં આવેલ નર્મદાની ત્રણ કેનાલમાં 31 મેથી પાણી છોડાશે તેવો નિર્ણય બેઠકમાં લેવાયો છે. તથા મોરબીના MLA અમૃતિયાએ અધિકારીઓને ચેતવણી આપીને કહ્યું કે, ‘ખેડૂત આગેવાનોના ફોન ન ઉપાડવા હોય તો રાજીનામાં મૂકી દો’.

Scroll to Top