MLA Rajendra Rathva નું આટલું હલકું નિવેદન

MLA Rajendra Rathva

Chhota Udepur જિલ્લામાં પ્રસૂતાને ઝોલીમાં નાખીને લઈ જતા હોવાના વિડિયો વાયરલ થવાની ઘટનાને લઈ MLA Rajendra Rathva રોષે ભરાયા હતા. સરપંચ સંમેલનમાં વીડિયો ઉતારવાના બનાવોને વખોડ્યા હતા. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પ્રસૂતા વાળી મહિલાઓને ઝોલી માં નાખીને લઈ જવાની ઘટનાને એક હોળ લાગી હોવાનું જાહેર મંચ ઉપરથી બોલ્યા હતી. પ્રસૂતાવાળી મહિલાઓનું દુઃખ દૂર કરવાની જગ્યાએ રસ્તા બનાવતા નથી તે વાત સ્વીકારવાની જગ્યાએ ધારાસભ્ય આવું હલકું નિવેદન આપે એ કેટલું યોગ્ય છે.

આ પણ વાંચો – Mansukh Vasava: ચૈતર વસાવાની ધડપકડ મુદ્દે મોટો ખુલાસો

Scroll to Top