ભીલ પ્રદેશની માંગ સાથે ધારાસભ્ય Chaitar Vasava ની વિધાનસભામાં ત્રાડ | Bhil Pradesh | Gandhinagar

Chaitar Vasava: ગુજરાતમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. જેમાંં રાજ્યના વિવિધ ધારાસભ્ય પોતાના વિસ્તારમાં પડતી વિવિધ સમસ્યાને વિધાનસભા ગૃહમાં રજૂ કરતા હોય છે.ત્યારે ડેડીયાપાડાના ધારાસભ્ય Chaitar Vasava એ  ગત શનિવારે વિધાનસભાના ગૃહમાં ભીલ પ્રદેશની માંગ કરી હતી. આ માંગ સાથે ફરી રાજ્યમાં અને સમગ્ર દેશમાં ભીલ પ્રદેશની ચર્ચાએ વેગ પકડયો છે. ધારાસભ્ય Chaitar Vasava ની આ માગં સાથે ઘણા આદિવાસી અગ્રણી તેના સમર્થનમાં આવ્યા છે.

Scroll to Top