Chaitar Vasava ની ધરપકડ પર બરાબરના ભડક્યાં Mansukh Vasava

Chaitar Vasava

નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં એક રાજકીય ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. ડેડીયાપાડા પ્રાંત કચેરી ખાતે યોજાયેલી ATVT (આદિજાતિ વિકાસ કચેરી)ની સંકલન બેઠક દરમિયાન ડેડીયાપાડાના ધારાસભ્ય Chaitar Vasava અને ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વચ્ચે મારામારી થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. જેના પગલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. જેમાં ચૈતર વસાવાની ધરપકડ કરાઈ છે. આ અંગે શું કહ્યું સાંસદ Mansukh Vasava એ સાંભળો નીચે આપેલા વીડિયોમાં.

 આ પણ વાંચો – Chaitar Vasava: ડેડિયાપાડામાં મોટી બબાલ, LIVE વીડિયો

Scroll to Top