Mahuva ના ખેડૂતે Smart Meter નાં વિરોધ વચ્ચે Kirtidan Gadhvi નો ભાજપના દલાલ કહી આપી ચીમકી

Smart Meter: ખોટી અફવાથી દૂર રહીએ અને સ્માર્ટ મીટર અપનાવીએ ધન્યવાદ આપણા લોક ગાયક કીર્તિદાન ગઢવીએ જે સ્માર્ટ મીટરની તરફેણ કરી અને આપેલું છે અને જે સ્માર્ટ મીટરની અંદર ચાઈનાનું જે આ સર્વર ફિટ થવાનું છે આખી ચાઈનાની કંપની આ બનાવીને કરવાની છે સ્માર્ટ મીટરના તમામ ડેટા ભારતના લોકોના સ્માર્ટ ચીનની અંદર જવાના છે તો કીર્તિશભાઈ ગઢવી તમે આવા નિવેદન નો શા માટે તમે કલાકારો ધીના ઢાક ઢગા નાથ નટીયુંની જેમ કરો છો એ હવે પછી બંધ કરી દેજો તમે આવા નિવેદનો આપી અને લોકોને ગુમરાહ કરો છો કીર્તલીભાઈ દાન ગઢવીની તમામ વાત જેમ સ્માર્ટ વેટની છે.

Scroll to Top