Jalaram Bapa: સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ફરી વિવાદમાં આવ્યા છે. સ્વામિનારાયણના જ્ઞાનપ્રકાશ સ્વામી સામે ભારે વિવાદ થયો છે. આ સાધુએ લોહાણા સમાજના ગુરુ તરીકે ઓળખાતા જલારામ બાપ સામે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જેમાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપુ સ્વામિનારાયણ મંદિરમાં રહ્યા હતા. આ નિવેદન આપ્યા બાદ લોહાણા રઘુવંશી સમાજમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો.સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ફરી વિવાદમાં આવ્યા છે. સ્વામિનારાયણના જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા અંગે વિવાદ ટિપ્પણી કરી હતી. આ મુદ્દો ન્યુઝ રૂમ ગુજરાતે સૌપ્રથમ ઉપડ્યો હતો. જેના કારણે આ મુદ્દાની અસર સમગ્ર ગુજરાતમાં પડતા બેફામ વાણીવિલાસ કરનાર જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માંગી હતી. સ્વામીએ
વિડીયો મારફતે માફી માંગી હતી.જે વિડીયો થકી વિવાદ થયો હતો તે સોશ્યલ મીડિયામાંથી હટાવી દેવામાં આવ્યો છે.
Jalaram Bapa પર સ્વામીના બફાટ સામે લોહાણા સમાજના આગેવાનો માફી બાદ પણ લડી લેવાના મૂડમાં | Virpurdham
