Rajkot ના આ યુવકની સાથે જે થયું તે સાંભળો તમે પણ ચોકી જશો. આ યુવાને gst કૌંભાડને લઈ મોટો ખુલાસો કર્યો છે. તેમને અનેક પ્રકારના આક્ષેપ પણ કર્યા છે. તેમની સાથે થતા અત્યાસાર પર અનેક પ્રકારના આરોપ પણ લગાડ્યા છે. તેમની સાથે જે પણ ગેર વર્તણક કરવામાં આવી તેના પર તેમણે ખુલાસો કર્યો હતો.
Rajkot ના આ યુવકની સાથે જે થયું તે સાંભળો તમે પણ ચોકી જશો | Harsh Sanghavi | Lohana Samaj
