Rajkot SOS: રાજકોટની ખંભાળા સ્થિત SOS (સ્કૂલ ઓફ સાયન્સ) સંસ્થામાં તાજેતરમાં બનેલી રેગિંગની ઘટનાએ શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને તેના જ સહપાઠીઓએ નિર્દયતાથી માર માર્યો, જેના કારણે વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોંચી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. આ ઘટનાએ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સલામતી અને રેગિંગની સમસ્યા અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.
Rajkot SOS સ્કૂલમાં વિધાર્થી સાથે રેગીંગની ઘટનામાં તેમના પિતાની આપવિતી સાંભળો | Newz Room Gujarat
