કોંગ્રેસે Kanti Amrutiya ની ગેરહાજરીમાં મોરબીની અંદર મોટો ખેલ પાડી દીધો. Lalit Kagathara એ મોરબીમાં ખેલ પાડી દીધો છે. Lalit Kagathara એ મોરબીમાં જોરદાર શક્તિ પ્રદર્શન કર્યું હતું. મોરબીમાં વિકાસના મુદ્દાને લઈને કોંગ્રેસનું જોરદાર વિરોધ પ્રદર્શન જોવા મળ્યું. 30 વર્ષથી રહેલા ધારાસભ્ય કાંતિલાલે કેવા કામ કરે છે તેને લઈને જબરજસ્ત ખેલ લલિત કગથરાએ પાડી દીધો છે.
આ પણ વાંચો – Kanti Amrutiya: શંકર ચૌધરીનો સમય માગ્યો છે કે નહીં?