Visavadar ની પેટાચૂંટણીમાં Lalit Kagathara એ કોંગ્રેસની જીતનું ગણિત સમજાવ્યું
વિસાવદરના અમારા પ્રવાસ દરમિયાન અમે બધા પક્ષના ઉમેદવારો અને કાર્યકર્તા સાથે વાત કરતા વિસાવદરની ગ્રાઉન્ડ રિયાલિટી જાણવા અમે પ્રયત્ન કર્યો.ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય Lalit Kagathara સાથે વાત કરતા તેણે કોંગ્રેસની જીતનું ગણિત સમજાવ્યું.સાંભળો તેઓએ ગોપાલ ઈટાલિયા અને AAP વિશે શું કહ્યું આ વિડીયોમાં-
આ પણ વાંચો- Visavadar માં ત્રિપાંખિયા જંગ વચ્ચે કોંગ્રેસ કેટલી મજબૂત?, Shaktisinh Gohilએ કહ્યું અમારી જીત નિશ્ચિત