Koli Thakor Samaj: કોળી સમાજના આગેવાને મુખ્યમંત્રી Bhupendra Patel ને ખુલ્લો પત્ર લખી માંગ કરી આ પ્રમાણે કરી હતી. તા.29ના રોજ વિંછીયાના થોરીયાળીના ઘનશ્યામભાઈ રાજપરાની અસામાજીક તત્વો દ્રારા હત્યા કરવામાં આવી અને તે હત્યારાને પકડવામાં નિષ્ફળ પોલીસ જવાબદાર હતી. હત્યારાને પકડવામાં ચાર દિવસ વિંછીયા મામલતદાર કચેરી મુકામે મૃતદેહ નહી. સંભાળવા સાથે ન્યાય માટે ધરણા કરેલા જેમાં ચાર દિવસ બાદ માત્ર પાંચ આરોપી પકડેલા અને પોલીસે બાહેધરી આપી કે આ વિસ્તારમાં ફરી આવી ઘટના ન બને તે માટે તમામ આરોપીને જાહેરમાં માર મારી સરઘસ કાઢી કાયદા વ્યવસ્થાનું ભાન કરાવવામાં આવશે.
Koli Mahasanmelan પેહલા વિવાદ, Jayesh Thakor એ કોને લીધા આડેહાથ | Ghanshyam Rajpara Case | vinchiya
