Koli Mahasammelan: કોળી મહાસંમેલન પહેલા રાજૂં કપરાડા મેદાને આવ્યા છે. રાજૂ કપરાડાએ આક્ષેપ કર્યા છે કે ભાજપ આ સંમેલન તોડવાના પ્રયત્નો કરી રહી છે. જેમાં સંમેલનના આયોજકોએ કુંવરજી બાવળિયા સામે કર્યા આક્ષેપ.સંમેલનના આયોજક રાજુ સોલંકીનું નિવેદન.સમાજનું સંમેલન ન થાય તે માટે કુંવરજી બાવળિયા અને સમર્થકો પ્રયાસ કરી રહ્યા છે.આજની બેઠકમાં પણ એમના સમર્થકોએ વિરોધ કર્યોઆ સંમેલન માત્ર સમાજને હક્ક મેળવવા માટે છે. સમાજના સંમેલનમાં કોઈ પણ રાજકીય વાત નહીં કરવામાં આવે. સંમેલનમાં કોઈ પણ વ્યક્તિ પક્ષનો ખેસ પહેરીને સ્ટેજ પર નહીં આવે
Koli Mahasammelan | Raju Karpada ના આક્ષેપ ભાજપ ન્યાય આપવા નહિ સંમેલન તોડવાના પ્રયત્નો કરે છે
