Kheda: હાઇવે પર ખાડાએ લીધો યુવાનનો જીવ

Kheda

Kheda ઇન્દોર હાઈવે હવે ખૂબ અતિ કહેવાયને કે ભયંકર હાલતમાં છે. ખેડા ઇન્દોર હાઈવેને જે સ્થાનિક લોકો છે તેમણે 24 કલાક પહેલા ધરણા પ્રદર્શન કર્યા. રોડ ચક્કાજામ કર્યો અને તંત્રને જગાડવાના પ્રયત્ન કર્યા. તંત્ર ઘોર નિન્દ્રામાં એટલું હતું કે એને હજુ સુધી નથી ખબર કે ત્યાં શું ઘટના બની સ્થાનિક લોકોએ જે ચક્કાજામ કર્યું. ચક્કાજામના માત્ર 24 કલાકમાં જ એક અકસ્માત થાય છે અને એમાં એક યુવકનું કરૂણ મોત નીપજે છે.

 આ પણ વાંચો – Chaitar Vasava: વકીલની પોલીસ સાથે બબાલ

Scroll to Top