Amreli: અમરેલી વિવાદમાં પરશોતમ રૂપાલા (Parshottam Rupala) નું નિવેદન સામે આવ્યું છે. સમગ્ર ઘટના બની તેના 13 દિવસ બાદ રૂપાલાના નિવેદનથી અમરેલીના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. રૂપાલાએ કહ્યું આ સમગ્ર ઘટનામાં પોલીસે તપાસમાં ઉતાવળ કરેલી છે.દિકરી સાથે પોલીસનો વ્યવહાર યોગ્ય નથી.આખા પ્રકરણને બે દષ્ટીએ જોવાની જરૂર છે. આખો મામલો નનામી પત્રીકાનો હતો. આ પત્રીકાનો ખુબ મોટો રોગ ચાલી રહ્યો છે.તાપસના કારણે જે પ્રશ્ન ઉભો થયો છે. તેના કારણે કોંગ્રેસ વિરોધ કરી રહી છે.પોલીસે સમગ્ર ઘટનાને લઈ sti કમિટીની નિમૂણક કરી દિધી છે.રૂપાલાએ જૂથવાદને નકારીયો હતો.
Amreli માં લેટરકાંડ બાદ ખરડાયેલી છબી સુધારવા Kaushik Vekariya એ એકા એક વિકાસના કામો કર્યા ચાલુ
