Devayat Khavad અને Bhagvatsinh વચ્ચે વિવાદ બાદ કાઠી ક્ષત્રિય સમાજનું સૌથી મોટું એલાન કર્યું છે.આપણા સમાજના દેવાયતભાઈ ખવડ (લોક ગાયક કલાકાર) ને, જે સનાથલના ડાયરા બાબતે વિવાદ ચાલે છે, જેમાં અમારી જાણ મુજબ આ વિવાદમાં સામે વાળાઓ એ દેવાયતભાઈ ખવડની ગાડીને તોડફોડ કરી, તેમજ તેના ડ્રાયવરને માર મારી ને ગાડીને ગામના તળાવ માં નાખી દીધી હતી. આ બનાવને અમારા તમામ કાઠી ક્ષત્રિય સમાજ તથા આ સંગઠન સખત શબ્દોમાં વખોડી કાઢે છે, અને આ સંગઠન તેમજ સમગ્ર સમાજ દેવાયતભાઈ ખવડના સમર્થન માં છે. તથા જરૂર પડયે. તમામ પ્રકારે તેમની સાથે છે, જેની નોંધ લેવી…
Devayat Khavad અને Bhagvatsinh વચ્ચે વિવાદ બાદ કાઠી ક્ષત્રિય સમાજનું સૌથી મોટું એલાન |Sanathal Dayro
