Kanti vs Gopal: એક જુવાનિયાએ બંનેને આપી સલાહ

Kanti vs Gopal

Kanti vs Gopal આ બંનેની લડાઈ વચ્ચે હવે સામાન્ય જનતા મેદાને આવી છે. જે ધારાસભ્ય Kanti vs Gopal માંથી કામ ન કર્યા હોય તેને કામ ગણાવી રહ્યા છે. એક સામાન્ય માણસનો એક વીડિયો સામે આવ્યો છે. અને એ વીડિયોની અંદર એમણે Gopal Italia અને Kanti Amrutiya ને સલાહ આપી છે. ખાસ કરીને કાંતિ અમૃતિયાને એ વ્યક્તિએ કહ્યું છે કારણ કે કાંતિ અમૃતિયાએ કહ્યું હતું કે હું બે કરોડ રૂપિયા આપીશ. બે કરોડ રૂપિયાની વાત આવી છે તો જે વ્યક્તિનો વીડિયો વાયરલ થયો છે, એમણે એવું કહ્યું કે કાંતિભાઈ તમારી પાસે બે કરોડ રૂપિયા હોય તો ગોપાલભાઈને દેવા કરતા બે કરોડ તમારા વિસ્તારમાં જ્યાં જરૂર છે ત્યાં તમે વાપરો.

આ પણ વાંચો – Kanti Amrutiya: ગોપાલ ઈટાલિયાની ચેલેન્જ બાદ મામલો મેદાને

Scroll to Top