ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાની જીત થયા બાદ રાજકીય પક્ષો તરફથી સતત આક્ષેપબાજી અને નિવેદનો આપવામાં આવી રહ્યાં છે. મોરબીના ભાજપના ધારાસભ્ય Kanti Amrutiya એ મીડિયા સમક્ષ Gopal Italia ને મોરબીમાંથી ચૂંટણી લડવા અંગે ચેલેન્જ આપી હતી. આ અંગે રાજકીય વિશ્લેષક Prashant Gadhavi એ શું કહ્યું એ પણ સાંભળજો જેમાં તેઓએ Kanti Amrutiya ની નવી રાજનીતિ વિશે મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે.
Kanti Amrutiya: પ્રશાંત ગઢવીએ કર્યો મોટો ખુલાસો
