Kanti Amrutiya: ગુજરાતની અંદર છેલ્લા ચાર પાંચ દિવસથી એક નવી રાજનીતિ શરૂ થઈ છે. ગુજરાતમાં આવી ચર્ચાઓ ક્યારેય નથી થઈ કે એકબીજાને સામ સામે ચેલેન્જ આપવું. આ ચેલેન્જની રાજનીતિની શરૂઆત આમ આદમી પાર્ટીના મુખ્ય ત્રણ નેતાઓએ જેમાં સૌથી પહેલા પ્રદેશ પ્રમુખ Isudan Gadhavi ત્યારબાદ વિસાવદર વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્ય Gopal Italia અને આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતા Raju Karpada આ ત્રણેય સાથે મળીને ગુજરાતની અંદર ચેલેન્જની રાજનીતિની શરૂઆત કરી હતી.
હવે કાંતિ અમૃતિયાને મોડી રાત્રે સુરતથી એક ફોન આવ્યો અને આ ફોન હતો ગોપાલ ઈટાલિયાના સમર્થકનો. ફોન ઉપાડતાની સાથે જ કાંતિ અમૃતિયા અને સામે પક્ષના વ્યક્તિ વચ્ચે શું કઈ એ ચર્ચાઓ થઈ અને શું બબાલ થઈ એ પણ તમે સાંભળો.
આ પણ વાંચો – Gujarat Congress: પ્રમુખ પદ માટે વધુ એક નામની ચર્ચા