ગુજરાતના રાજકારણમાં ચાલી રહેલા રાજીનામાના રાજકારણને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે. ગોપાલ ઈટાલિયા અને Kanti Amrutiya ના રાજીનામાની ચેલેન્જબાજી વચ્ચે હકીકત એવી છે કે બંનેમાંથી કોઈ પણ ધારાસભ્યે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષને હજુ સુધી પોતાની રાજીનામાની ઈચ્છા અંગે અધિકૃત રીતે જાણ કરી નથી. પરંતુ આ અંગે કાંતિ અમૃતિયાએ શું કહ્યું સાંભળો આ વીડિયોમાં.
આ પણ વાંચો – Morbi થી જન્મેલા ‘મોરે મોરો’ શબ્દનો કેમ આજે મોરબીની રાજનીતિમાં એટલો પ્રખ્યાત થયો