Kanti Amrutiya: ગોપાલ ઈટાલિયાની ચેલેન્જ બાદ મામલો મેદાને

Kanti Amrutiya

આજે ગાંધીનગરની અંદર ગુજરાતના રાજકારણની સૌથી મોટી ઉથલપાથલ થવાની છે. જે ચેલેન્જની રાજનીતિની શરૂઆત એ મોરબીથી થઈ હતી. મોરે મોરાની લડાઈની પણ શરૂઆત એ મોરબીથી થઈ હતી. આજે એ જ મોરબીથી Kanti Amrutiya એ ગાંધીનગર જવા નીકળ્યા છે. કાંતિ અમૃત્યાએ પોતાનું રાજીનામું લઈને ગાંધીનગર જઈ રહ્યા છે. મોરબીમાં મોટી સંખ્યામાં કાંતિ અમૃતિયાના સમર્થકો હાજર હતા. વહેલી સવારે મોરબી અમદાવાદ હાઈવે પર એ ચાર રસ્તા જે આવે છે તે જગ્યા ઉપર મોટી સંખ્યામાં સમર્થકોની સાથે કાંતિ અમૃતિયા ગાંધીનગર જઈ રહ્યા છે.

આ પણ વાંચો – Kanti Amrutiya: જુઓ કવિતાથી એક વ્યક્તિએ કેવી પોલ ખોલી

Scroll to Top