પેટા ચૂંટણીની અંદર તમામે રાજકીય પાર્ટીના નેતાઓ અને સાથે જ તેમના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, મંત્રીઓ આ બધા જ પ્રચારમાં નીકળી ચૂક્યા છે. નેતાઓ એવું ધ્યાન રાખી રહ્યા છે કે આ ચૂંટણી પ્રચાર પ્રસારમાં આપણી ક્યાંય જીભ ન લપસે. પરંતુ Kadi માં તેમ છતાય કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય Baldevji Thakor ની જીભ લપસી ગઈ છે. બળદેવજી ઠાકોર એ ભૂલી ચૂક્યા છે કે ગુજરાતમાં ભાજપની સરકાર છે અને તેઓ કોંગ્રેસમાં છે. શું કહ્યું તેમણે જુઓ આ વીડિયોમાં.
આ પણ વાંચો – Visavadar: આ બે ઉમેદવાર બગાડી શકે છે ઈટાલિયાની બાજી