Junagadh: એક આરોપી એના ઉપર સૌથી વધુ ગુના નોંધાયા. એ આરોપીની જે ગેરકાયદેસર રીતે કબજો કરેલી જે જમીન હતી. તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું ત્યારબાદ પોલીસના અધિકારીઓ ચેકિંગ માટે જાય છે. અને ત્યાં રહેલી મહિલાઓ કે જે એમની સાથે બોલાચાલી થાય છે મહિલાઓ વિડીયો ઉતારી રહી છે. અને કહી રહી છે કે તમને પૈસા ન મળ્યા એ માટે થઈને તમે અહીયા આવ્યા. જે 15 સેકન્ડનો જે વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો હતો. તેનાથી માલધારી સમાજ રબારી સમાજ આ બધા જ સમાજોમાં અત્યારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર આવેદન પત્રો આપી રહ્યા છે અને એ અધિકારી વિરુદ્ધ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. ત્યારે આખી ઘટનાનો વીડિયો પોલીસે જાહેર કર્યો છે.
આ પણ વાંચો – Chaitar Vasava વિરુદ્ધ આવેદન પત્ર આપી માંડયો મોરચો!