Jignesh Mevani: વિધાનસભા ગૃહમાં Jignesh Mevani એ સરકારના ધારાસભ્યોને પૂછેલા પ્રશ્નોના ન આપતી હોવાના આરોપ લગાડ્યા છે. મેવાણી વિધાનસભાની બહાર આવી મીડિયા સામે આવી પ્રતિક્રિયા આપી હતી કે, ધારાસભ્યો જે પ્રશ્નો મંત્રીને પૂછવામાં આવે તેના જવાબ મંત્રી આપતા નથી. તમને જણાવી દઈએ કે વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં રાજ્યના વિવિધ ધારાસભ્યો મંત્રીને સવાલ પૂછતા હોય છે.
વિધાનસભા ગૃહમાં Jignesh Mevani એ સરકારના ધારાસભ્યોને પૂછેલા પ્રશ્નોના ન આપતી હોવાના આરોપ
