Gondal માં યુવકના મોત પાછળ Jayrajsinh Jadeja અને Ganesh Gondal નો હાથ ? જુઓ સૌથી મોટો ખુલાસો LIVE

Gondal માં યુવકના મોત પાછળ Jayrajsinh Jadeja અને Ganesh Gondal હાથ હોવાની માહિતી સામે આવી રહી છે. ગોંડલમાં પૂર્વ MLA જયરાજસિહ વધુ એક વિવાદમાં સપડાયા છે. પુત્ર ગણેશ ગોંડલ બાદ પિતા જયરાજસિંહનો વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે. ગોંડલમાં પૂર્વ ધારાસભ્યના બંગલે સપ્તાહ પૂર્વે જે મારકૂટ થઈ હતી, બાદમાં પાઉંભાજીના ધંધાર્થીનો પુત્ર ગુમ થયો હોવાના ગંભીર આક્ષેપો બાદ યુવકનું મૃત્યું થતા, આ મામલે રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. મૃતક યુવકનું નામ રાજકુમાર જાટ હોવાનું સામે આવ્યું છે.

Scroll to Top