Vichiya ખાતે યોજાયેલો Thakor-Koli સમાજના મહા સંમેલનમાં Jayesh Thakor એ મોટું નિવેદન આપ્યું છે. આ સંમેલન અત્યારે અમારો મુખ્ય ઉદ્દેશ છે કે, જે ખોટી કલમો નાખવામાં આવી છે. એ કલમો હટાવવામાં આવે, અને જ્યાં પણ કોળી ઠાકોર સમાજમાં જે અન્યાય થઈ રહ્યો છે. એ અન્યાય થાયએ અટકી જાય એના માટે આજે કોળી અને ઠાકોર એક થઈ ગયા છે.