Jay Vasavada: પારુલ યુનિ. કરશે વસાવડાની હકાલપટ્ટી?

Jay Vasavada

સોશિયલ મીડિયા પર 27 મેના રોજથી એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અવાજ ગુજરાતના ‘લેખક’ અને કૉલમિસ્ટ Jay Vasavada નો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમાં Jay Vasavada કોઈક સાથે રાજકારણ પર ચર્ચા કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિશે જે ટિપ્પણીઓ કરે છે, તેના કારણે વિવાદ સર્જાયો છે. તો બીજી તરફ Vadodara ના Parul University માં Jay Vasavada ને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવતા વધુ વિવાદ વકર્યો છે. આ સાથે જ લોકો આ યુનિવર્સટીનો પણ બહિષ્કાર કરવો જોઈએ તેવી માંગ કરી રહ્યા છે.

jay vasavada

આ પણ વાંચો – જગ વિખ્યાત મોટિવેશનલ સ્પીકર Jay Vasavada ની મોદી અને અમિત શાહને લઇ કથિત ઓડિયો ક્લિપ વાઇરલ

 આ પણ વાંચો – Donald Trump: ટેરિફ પર લાગી રોક, મસ્કે છોડ્યો સાથ

Scroll to Top