Dwarkadish પર ટિપ્પણી કરતા સ્વામિનારાયણ સાધુઓને Javahar Chavda એ કહ્યું ખાલી માફીથી નહિ ચાલે…

Gujarat News : થોડા દિવસથી Swaminarayan Sampraday વિવાદમાં છે ત્યારે Dwarkaને લઇ ફરી સંપ્રદાય વિવાદમાં આવ્યો છે.  પુસ્તકમાં Dwarka વિષે ટીપ્પણી થતા ગોગડી બ્રહ્મનો સહિતના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. આ વિવાદ વચ્ચે Javahar Chavda નો Video Viral થતા ચર્ચાએ જોર પકડ્યું હતું. Javahar Chavda એ કહ્યું કે આ ભૂલ નથી જાણી જોઈને લખવામાં આવ્યું છે.

ત્યારે, આ ઘટનાના Dwarka સહીત Gujarat ભરમાં પડઘા પડ્યા હતા. Somnath  સહિતના વિસ્તારોમાં પણ આ મુદ્દે વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે.

Scroll to Top