રાજ્યમાં દિવસે ને દિવસે નવા નવા કૌભાંડો સામે આવી રહ્યા છે. ક્યાંક મનરેગાના કૌભાંડ હોય તો ક્યાંક આવાસ યોજનાના કૌભાંડ. આવાસ યોજનાના કૌભાંડોમાં ભારતીય જનતા પાર્ટીના નેતાના દીકરા એવું કહેતા હોય કે હું ગરીબ છું. એ માટે મારે આવાસમાં ઘર જોઈએ છે. તો આ વાત કેટલી વ્યાજબી કહેવાય આજે એના વિશે વાત કરવી છે. Jamnagar ના કાલાવાડમાં ભાજપના MLA Meghji Chavda ના પુત્રને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફ્લેટ ફાડવી દેવાયો. વિચાર કરો તમે પ્રધાનમંત્રી આવાસ યોજના એ ગરીબ મધ્યમ પરિવાર માટે છે.
આ પણ વાંચો – Gondal: અમિત ખૂંટ કેસમાં હવે જયરાજસિંહ…
આ પણ જુઓ – BJP MLA ના પુત્ર સરકારી ચોપડે કેટલા ગરીબ હશે તો PM આવાસ યોજનામાં મકાન મળી ગયું?