INDVSNZ: પુણે ટેસ્ટના બીજા દિવસે ભારતનું કંગાળ પ્રદર્શન, ન્યુઝીલેન્ડ જીત તરફ અગ્રેસર

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પુણે ટેસ્ટના બીજા દિવસેના અંતે ન્યૂઝીલેન્ડે 5 વિકેટ પડતા 198 રન બનાવ્યા હતા. બીજા દિવસના અંતે ન્યૂઝીલેન્ડનો ભારત પર દબદબો રહ્યો છે. દિવસ પુરો થતા ન્યૂઝીલેન્ડે 301 રન લીડ મળેવી લીધી છે. ભારતમાં પ્રથમ દાવમાં કંગાળ પ્રદર્શન કરતા 156 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. દિવસના અંતે કિવી બેટર ટોમ બ્લંડેલ 30 રન અને ગ્લેન ફિલિપ્સ 9 રન પર રમી રહ્યા છે.

ભારતીય દાવ માત્ર 156 રનમાં સમેટાઈ ગયો
ભારતે બીજા દિવસે એક વિકેટે 16 રનના સ્કોર સાથે પોતાનો દાવ ચાલુ રાખ્યો હતો. શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ પોતાનો સમય કાઢીને ખૂબ જ ધીમી રમતા હતા, પરંતુ બંને 30-30 રનની ઈનિંગ રમીને આઉટ થઈ ગયા હતા. વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ ચાલુ છે, જે માત્ર એક રન બનાવીને મિશેલ સેન્ટનર દ્વારા ક્લીન બોલ્ડ થયો હતો. રવિન્દ્ર જાડેજાએ 38 રનની ઇનિંગ રમી હતી, જ્યારે વોશિંગ્ટન સુંદરે પણ અંતમાં અણનમ 18 રન બનાવ્યા હતા. આ પ્રયાસો છતાં ભારતીય દાવ માત્ર 156 રનમાં સમેટાઈ ગયો હતો.

કોહલીનું ખરાબ ફોર્મ ભારત માટે ચિંતા

ભારતે બીજી ટેસ્ટ મેંચના બીજા દિવસે એક વિકેટે 16 રનના સ્કોર સાથે રમત ચાલુ કરી હતી. ભારતીય તરફથી શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે 30 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ભારતના સ્ટાર બેટર વિરાટ કોહલી ખરાબ ફોર્મથી જુજી રહ્યો છે. કોહલી માત્ર 1 રન બનાવીને મિશેલ સેન્ટનર દ્વારા ક્લીન બોલ્ડ થયો હતો. રવિન્દ્ર જાડેજાએ 38 રનની ઇનિંગ રમી હતી, જ્યારે વોશિંગ્ટન સુંદરે પણ અંતમાં અણનમ 18 રન બનાવ્યા હતા.

 

ન્યુઝીલેન્ડને 103 રનની લીડ મળી

ભારતીય ટીમ પ્રથમ દાવમાં ફ્લોપ રહી હતી. ભારતના સ્ટાર બેટર ફેલ રહ્યા હતા જેમાં ખાસ કરીને રોહિત શર્મા, વિરાટ કોહલી, શુભમની ગુલ, રીષભ પંત ખાસ પ્રદર્શન કરી શક્યા નહોતા. ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી લધુ વિકેટ મિશેલ સેન્ટનરે 7 વિકેટ લધી હતી. જ્યારે ઓલરા
ઉન્ડ ગ્લેન ફિલિપ્સ 2 અને સાઉથી 1 વિકેટ લધી હતી. ભારતની નિષ્ફળ બેંટીગના કારણે ન્યુઝીલેન્ડને 103 રનની લીડ મળી હતી.

 

 

Scroll to Top