Kirtidan Gadhavi સામે હવે Smart Meter મામલે Indranil Rajyaguru મેદાને | PGVCL | Rajkot

Kirtidan Gadhavi સામે હવે Smart Meter મામલે Indranil Rajyaguru પણ મેદાને આવ્યા છે. સાહિત્યકારો એ જાહેર જીવનની રીડ ગણાય અને જો એ સરકારને કાકલુદી કરવા માંડે લોકશાહીમાં તો મને લાગે છે કે સમાજની અધોગતિ થાય અને ગુજરાતને એ તરફ વાળવાનું કામ આ બીજેપીએ બધાને ડરાવીને કરાવી રહી છે એ ખૂબ જ દુખદ છે તો આ હતું.લઈને આ વિડીયો બનાવ્યો છે જ્યારથી તેને સ્માર્ટ મીટરને લઈને જાહેરાત કરી છે ત્યારથી સતત તેમનો વિરોધ થઈ રહ્યો છે અને વિરોધને પગલે એ સુરત ખાતેથી પણ વિરોધ થયો સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારની અંદર એ મહુવાના એક ખેડૂતે પણ તેમનો વિરોધ કર્યો  છે.

Scroll to Top