Indira Gandhi: ખંભાળિયાનું વંગડી ડેમ ફરી એક વખત રાજકીય ગરમાવનું કેન્દ્ર બન્યું છે. આમ આદમી પાર્ટી (AAP) તરફથી આ મુદ્દે ભારે એક્શન જોવા મળ્યું છે. જિલ્લા વિસ્તારમાં આયોજિત કાર્યક્રમમાં પાર્ટી દ્વારા જળ હવન યોજવામાં આવ્યું, જેમાં પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ ખાસ ઉપસ્થિતિ નોંધાવી.
આ પણ વાંચો – Samras Girls Hostel: વર્ષોથી વરસાદી પાણીની સમસ્યા યથાવત