India : Operation Sindoor ની માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડનાર યુટ્યુબર Jyoti Malhotra કોણ ? Exclusive Report

Operation Sindoor : પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની હરિયાણાના હિસાર અને અરમાનની નૂહમાંથી ધરપકડ કરવામાં આવી છે. જ્યોતિ પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના સંપર્કમાં હતી. પોલીસે જ્યોતિને પાંચ દિવસના રિમાન્ડ પર અને અરમાનને છ દિવસના રિમાન્ડ પર લીધા છે. હરિયાણામાંથી પકડાયેલા ચાર જાસૂસોને સામસામે બેસાડીને પૂછપરછ પણ થઇ શકે છે.

Scroll to Top